30 માર્ચ 2017 માં પસાર થયેલા ફી નિયમન અધિનિયમ અને ફી નિર્ધારણ સમિતિ પર 27 ડિસેમ્બર, 2017 ના રોજ ગુજરાત હાઇકોર્ટે મંજૂરીની મહોર મારી છે જે શિક્ષણ જગતનું ઝડપથી લેવાયેલું ઐતિહાસિક કદમ છે. શિક્ષણ સેવા છે, વ્યવસાય નહિ - ભાજપ સરકારનો માનવીય અભિગમ આ કાયદા દ્વારા છતો થાય છે.
Tidak ada komentar:
Posting Komentar