87-વિસાવદર વિધાનસભા વિસ્તાર ના ગામો નો પ્રવાસ કરેલ જેમા લોકો નો ખુબજ સારો પ્રતિસાદ મળ્યો, અને ગામ લોકો મા ભાજપા પ્રત્યે બહોળુ સમર્થન. જોઇ ખુબ આનંદ થયો .. સર્વે કાર્યકરો, આગેવાનો અને ગામ લોકો નો સાથ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ! જીતશે વિકાસ, જીતશે ગુજરાત
Tidak ada komentar:
Posting Komentar